તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | હાલમાંકુમારીકાઓનાં ચાલી રહેલ અલૂણાંવ્રત નિમિત્તે ખાંડવાળા સાર્વજનિક સ્કૂલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | હાલમાંકુમારીકાઓનાં ચાલી રહેલ અલૂણાંવ્રત નિમિત્તે ખાંડવાળા સાર્વજનિક સ્કૂલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | હાલમાંકુમારીકાઓનાં ચાલી રહેલ અલૂણાંવ્રત નિમિત્તે ખાંડવાળા સાર્વજનિક સ્કૂલ ફોર ગર્લ્સ(બાલાજી ગર્લ્સ)નાં પ્રાથમિક વિભાગમાં આચાર્ય હેમલતા શર્માનાં માર્ગદર્શન હેઠલ તા.16 જૂલાઇને શનિવારનાં રોજ ધો.7ની વિદ્યાર્થીનીઓ માટે મેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા પ્રથમક્ર નેન્સી રાણા,દ્રિતિય ક્રમ ઇશિતા રાણા અને તૃતિય ક્રમ વિશ્વા પાટીલે મેળવ્યો .

અલૂણાં નિમિત્તે મેંદી સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો