તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MYFMના ઘર ઘર ગણેશને સુરતીઓનો દિલથી આવકાર..!!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
94.3 માય એફએમના RJ મિહિર, પ્રતીક્ષા અને ધ્વની ‘ઘર ઘર ગણેશ’ અંતર્ગત બીજા ઘણાય ઘરે જઈ ને ભગવાન ગણેશની ફોટો ફ્રેમ ભેટમાં આપી. જેમ સમય પસાર થતો જાય છે તેમ લોકોનો ઉત્સાહ પણ વધતો જાય છે, કોઈએ આજે RJ પ્રતીક્ષાને તેના ફોટોની ફ્રેમ આપી તો કોઈએ આરતી કરીને માય એફએમના RJને ઘર માં આવકાર આપ્યો તો કોઈ કે ખુબ સુંદર માય એફ એમની રંગોળી કરી ને સ્વાગત કર્યું હતું તેમજ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું તો કોઈ પોતાના હાથે બનાવેલા મોદકના લાડુ ખવડાવી મીઠાસ ઉમેરી . હજુ બીજા ઘણાય ઘરે જઈ ને 94.3 માયએફએમના આરજે ‘ઘર ઘર ગણેશ’ ઉજવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો