તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓવરલોડ 32 ટ્રકો પકડાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતખાણખનીજ વિભાગમાં રોયલ્ટી ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ કાછડીયા દ્રારા દિવસ અગાઉ સુરત જીલ્લાના કામરેજ તાલુકાના નવીપારડીથી વેંલજા જતા રોડ પર કે.કે.બ્રીજ પાસે સવારના આકસ્મિક ચેંકિગ હાથ ધરતા ઓવર લોડ તથા રોયલ્ટી પાસ વગરની રેતી,મોરમ ખનીજ ભરીને જતી ટ્રકોને અટકાવીને તપાસ કરતા ઓવરલોડ અને રોયલ્ટી પાસ વિનાની જણાતા વજન કરાવીને 32 ટ્કોને સુરત જીલ્લા પોલીસ હેડ કર્વાટસ ખાતે મુકી દેવામાં આવ્યા બાદ શનિવારના રોજ કામરેજ પોલીસ મથકમાં તમામ ટ્રકોના ચાલક,માલિક તથા લીઝ હોલ્ડર વિરૂઘ્ઘમાં જીજ્ઞેશભાઈએ ફરિયાદ આપતા વધુ તપાસ પીઆઈ પી.એન.પટેલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો