હાસ્ય વ્યંગની કવિતા રજૂ કરી હોળી ઉજવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ક્લબના મેમ્બર્સને મનોરંજન મળી રહે એ માટે બેટર લાઇફ સોસાયટી દ્વારા હોળી પર્વ અંતર્ગત કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવિ સંમેલન 1લી માર્ચના રોજ રાત્રે 09.00 કલાકે ગાંધીસ્મૃતિ ભવન ખાતે યોજાશે, જેમાં ગૌરવ શર્મા, ડો.અનુ સપન, અજત્રશત્રુ, અર્જુન અલ્લડ હાસ્ય અને વ્યંગથી સુરતીઓને કવિતાઓનો જલસો કરાવવામાં આવશે.