• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • તમે પણ આવી ક્લિક લઇ શકો | શટર સ્પિડ વધારીને ફોટો ક્લિક કરશો તો ધૂળેટીનો આવો ફોટોગ્રાફ લઇ શકશો

તમે પણ આવી ક્લિક લઇ શકો | શટર સ્પિડ વધારીને ફોટો ક્લિક કરશો તો ધૂળેટીનો આવો ફોટોગ્રાફ લઇ શકશો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધૂળેટીમાં ચહેરા પર રંગ લાગ્યો હોય ત્યારે જુદા જુદા રંગ સાથેનો ફોટોગ્રાફ ક્લિક કરવાની મજા પણ જુદી જ છે. સુરત ફોટો ક્લબ દ્વારા ધૂળેટીનાં ફોટોગ્રાફ્સની જુદી જુદી ટેકનિક્સ શેર કરવામાં આવી હતી. જેમાં આ ફોટોગ્રાફ શટર સ્પિડ વધારીને ક્લિક કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...