હવામાન | મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી થતાં ગરમી વધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 36.4 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેથી ખાસ કરીને બપોરેના સમયે ભારે ગરમીનો અહેસાસ થયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું. ગઇ કાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. દિવસે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 62 ટકા અને સાંજે 25 ટકા નોંધાયું હતું. નોર્થ ઇસ્ટ દિશાથી 5 કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...