તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકી સાથે દુષ્કર્મ - હત્યામાં બેને રિમાન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરાનાશ્રમ વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી હત્યા કરનારા બન્ને નરાધમ ભાઈઓને પાંડેસરા પોલીસે બુધવારે કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જેથી કોર્ટે બન્નેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

પાંડેસરા મુસ્કાનને બીસ્કીટ આપવાના બહાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હોવાનુ અને બાળકી બુમાબુમ કરતી હોવાથી તેનુ મોઢુ દબાવી રાખી હત્યા કરી હોવાનુ બહાર આવ્યુ હતુ. પોલીસે પ્રકરણમાં બન્ને નરાધમોને બુધવારે કોર્ટ સમક્ષ રજુ કરતાં પોલીસે બન્નેના બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો