તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ડુમસ કિનારે વધેલી ખંડિત હજારો પ્રતિમાનો બેફામ નિકાલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુમસ કિનારે વધેલી-ખંડિત હજારો પ્રતિમાનો બેફામ નિકાલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણેશજીનીસ્થાપના બાદ હવે શહેરમાં વધેલી તેમજ ખંડિત થઈ ગયેલી હજારો પ્રતીમાઓનો બારોબાર નિકાલ કરવાનો ખેલ શરૂ કરાયો છે. બુધવારે મોડી રાત્રે કેટલાક તત્વો આવી પ્રતિમાઓનો ડુમસના ડંકા ઓવારા પાસે નિકાલ કરી નાસી છુટ્યા હતા. સવારે કિનારા પર રઝળતી પ્રતીમાઓને જોઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. આખરે ગામના રહીશોએ ભેગા મળીને બોટની મદદથી પ્રતિમાઓને મધદરિયે વિસર્જિત કરી હતી.

ગણેશ સ્થાપનાના બીજા દિવસે મોડી સાંજે કેટલાક લોકો હજારો પ્રતિમાઓ લઈને ડુમસ પહોંચ્યા હતા અને દરિયા કિનારે તેમનું મનફાવે તેમ ફેંકી ભાગી છૂટ્યા હતા. બાબતે તેમણે ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલાને રજૂઆત કરી હતી. જો કે, મામલે મોડે સુધી કોઈ ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો