તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પલસાણા અને નવસારીમાં લેપ્ટોના બે કેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનાપલસાણા તાલુકામાં અને નવસારીના ચીખલી તાલુકામાં લેપ્ટોસાઈરોસીસનો કેસ નોંધાયો હતો. ચાલુ વર્ષેમાં અત્યાર સુધીમાં સુરત, વલસાડ, નવસારી અને તાપી મળી કુલ 21 કેસો નોંધાયા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે લેપ્ટોના બે કેસ નોંધાયા હતા. જેમાં એક કેસ સુરતના પલાસાણા તાલુકામાં અંભેતી ગામમાં રહેતા 22 વર્ષીય યુવાનને થયો છે. જેને સારવાર અર્થે સુરત નવી સિવિલ ખાતે ખસેડાયો છે. જ્યારે બીજો કેસ નવસારીના ચીખલી તાલુકામાં સાદપોર ગામે રહેતા 27 વર્ષીય યુવાનને થયો છે. જેને સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ચાલુ વર્ષ દરમિયાન લેપ્તોના સુરતમાં ચાર, તાપીના સાત, નવસારીમાં અને વલસાડમાં ચાર કેસ એમ કુલ 21 કેસ નોંધાવા પામ્યા છે. ચાલુ વર્ષ દરમિયાન લેપ્તોનામ બેના મોત થઈ ચુક્યા છે. જેમાં એક જેમાં એક સુરતનો અને બીજો નવસારીનો યુવાન હતો. ચાલુ વર્ષે વરસાદ હોવાથી તંત્રને જોકે લેપ્ટો બાબતે થોડી રાહત છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો