શાળામાં પાણી બચાવવા માટે માર્ગદર્શન અપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : હેમુ ગઢવી પ્રાથમિક શાળામાં શું તમે જાણો છો ? એ કાર્યક્રમ અંતર્ગત જનતા પાણી બચાવવા માટે ચળવળ ચલાવે એ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓને જળ બચાવવા માટે હું એક જવાબદાર નાગરિક તરીકે શું કરી શકીશ ? તે વિશે વિશેષ સમજ આપી હતી.