સનાતન લોજ થિયોસોફિકલ સોસાયટી દ્વારા ભારત સમાજ પૂજા પર કાર્યક્રમ, ઉદય પાકાવાલાના નિવાસ સ્થાને, સાંજે 5 કલાકે.
અખિલ હિંદ મહિલા પરિષદ બૃહદ સુરત શાખાના ઉપક્રમે કાર્યક્રમ, શાલીભદ્ર કોમ્પલેક્ષ, ટીમલીયાવાડ, નાનપુરા ખાતે, બપોરે 4 કલાકે.
બાલાજી મંદિર દ્વારા બાલાજી ભગવાનનો પાટોત્સવ ઉજવાશે, બાલાજી રોડ ખાતે, સવારે 7 કલાકેથી.
યોગ સાધના અને યોગ ચિકિત્સા શિબિર, મોડલ ટાઉન રેસીડેન્સી, સારોલી ખાતે, સવારે 6 કલાકે.
વિવિધ