બાળ ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતની ફિલ્મ પસંદ થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | NCERT અને CIET દિલ્હી દ્વારા ઓલ ઇન્ડિયા ચિલ્ડ્રન એજ્યુકેશન ઓડિયો-વિડીયો ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના શિક્ષકો અને કોલેજના પ્રોફેસરે ભાગ લઇને બાળકો માટેની બાળફિલ્મો અને ઓડિયો પ્રોગ્રામની રજૂઆત કરી હતી. સમગ્ર ભારતમાંથી જ્યુરી કમિટી દ્વારા બેસ્ટ બાળ ફિલ્મોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં સુરત પાલિકાની શાળા નંબર87ના આચાર્ય અલ્પેશ પીપળીયા દ્વારા નિર્મિત પહેલો દિવસની સ્ક્રીનિંગ માટે પસંદગી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...