સુરત |મીરા મંદિર ટ્

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |લકુલીશ યોગ યુનિવર્સિટી કન્સટીટ્યુઅન્ટ સેન્ટર સુરત તથા સરીતા સાગર સંકુલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ યોગ ડે નિમિત્તે તા.19થી 21 જૂન દરમિયાન યોગ શિબિર સરીતા સાગર સંકુલ ટ્રસ્ટ,અડાજણમાં યોજવામાં આવે છે. જેમાં શિબિરનો સમય સવારે 6થી 7 કલાક સુધીનો રહેશે. રસ ધરાવનાર શહેરીજનોને શિબિરમાં ભાગ લેવા આમંત્રણ પાઠવાયું છે.


સુરત |મીરા મંદિર ટ્રસ્ટ સંચાલિત મીરા મંદિર,મીરા નગર સોસાયટી,ઘોડદોડ રોડ ખાતે સત્સંગ હોલમાં ભક્તિ સંગીતનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષા ઋતુનો પ્રથમ કાર્યક્રમ છે. ભાવિક ભક્તોને લાભ લેવા વિનંતી કરવામાં આવી છે કાર્યક્રમ જેઠસુદ-15ને સોમવારના રોજ સાંજે 5થી 7 કલાક દરમિયાન રહેશે.

સંચાલક મંડળમાં વરણી કરાઇ

ભક્તિ સંગીતના કાર્યક્રમનું આયોજન

વર્લ્ડ યોગ ડે શિબિરનું આયોજન

સાપ્તાહિક સુંદરપાઠનું આયોજન

કચ્છી લોહાણા મહાજન દ્વારા કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...