ડામરની પોલિસી માટે 3 અધિકારીઓ િનમાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પાલિકામાંટેન્ડર સ્કૂટી કમિટિની બેઠકમાં રસ્તાને મેટલ ગ્રાઉટીંગના કામ માટે 70 ટકા નીચા ટેન્ડરો આવ્યા હતા. ઇજારદારો દ્વારા 70 ટકા નીચા ભાવે કામ કરવા તૈયાર દર્શાવાઇ છે ત્યારે ટી.એસ.સીની બેઠકમાં હવે પછી મનપા દ્વારા ડામર ઇજારદારને આપવું કે નહિં તે માટે પોલીસી બનાવવા માટે સિટી ઇજનેર જતીન શાહ, એડીશનલ સિટી ઇજનેર ભરત દલાલ, એડી. સિટી ઇજનેર કેતન પટેલની નિમૂણંક કરી છે.

અન્ય સમાચારો પણ છે...