20 લાખના ઠગાઈ કેસમાં રિમાન્ડ રદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સરથાણામાંરહેતા ફરિયાદી અશોક લીંબાણીએ મગોબના રહેવાસી આરોપી નિકુંજ દેથલીયાને કોપરના વાયરના ધંધાનું ટેન્ડર ભરવા રૂપિયા 20 લાખ 2012માં આપ્યા હતા. રકમની ઉઘરાણીના ચેક બાઉન્સ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં બચાવ પક્ષે એડવોકેટ નરેશ ગોહિલની દલીલ બાદ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ માગતી અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...