પ્રોફેસરોની ખોટી નિમણૂક થયાની રાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નર્મદયુનિ. સંલગ્ન કોલેજોમાં કરાયેલી આચાર્યની નિમણુંક ખોટી રીતે કરાઇ હોવાની ફરીયાદ સેનેટ મેમ્બર દ્વારા કરાઈ છે. વરિયાવ કોલેજ, સરીગામની લક્ષ્મી ઇન્સ્ટીટયુટ, નવસારીની નારણલાલા કોલેજ, અને બારડોલીની બી.કે પટેલ કોલેજમાં આચાર્ય યુજીસીની ગાઇડલાઇન તેમજ સિન્ડીકેટના ઠરાવ મુજબ યોગ્ય લાયકાત હતી. છતાં તેમની નિમણુંક કરાઇ છે. ખોટી નિમણુંક પામનારા આચાર્યોની નિમણુંક પાછી ખેંચી નિમણુંકને મંજુરી આપનાર સામે પગલા ભરવા માટે સેનેટ મેમ્બરે શુક્રવારે કુલપતિને રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...