• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બિલ્ડરે જમીન પચાવી પાડતાં મોદીને વિકલાંગ ફરિયાદ કરશે

બિલ્ડરે જમીન પચાવી પાડતાં મોદીને વિકલાંગ ફરિયાદ કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાનામી બિલ્ડર દ્વારા આદિવાસી પરિવારની જમીન પચાવી પાડવાના કિસ્સામાં સરકાર તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલેક્ટરને આવેદનપત્ર આપનાર આદિવાસી ખુદ દિવ્યાંગ હોવાથી તેઓ આજરોજ યોજાનાર કાર્યક્રમના લાભાર્થી છે. જેથી તેઓ વડાપ્રધાનને જઈને બાબતે રજૂઆત કરવા માંગે છે. કલેક્ટરને આવેદનપત્ર આપતાં તેમણે જણાવ્યું કે તેમની અલથાણ ખાતે આવેલી બ્લોક નં.121 વાળી કરોડોની જમીન પર શહેરના એક મોટા બિલ્ડર દ્વારા બંગ્લા બનાવી દેવાયા છે. જમીન તેમણી માલિકીની હોવા છતાં તે જમીન આમારા આદિવાસીઓ પાસેથી પચાવીને કૌભાંડ આચર્યું છે.

ફરિયાદ પછી પણ કરોડોની જમીન હડપનાર આઝાદ

અન્ય સમાચારો પણ છે...