કેજરીવાલની સભાની મંજૂરી માટે રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | આપદ્વારા આગામી તા.16મી ઓક્ટોબરના રોજ યોગીચોક ખાતે અરવિંદ કેજરીવાલની જાહેરસભાનુ આયોજન કરાયું છે. માટે આપ દ્વારા મુખ્યમંત્રીને તેમજ રાજ્યપાલને મળી રજુઆત કરવા છતાં કોઈ પ્રતીભાવ મળતા શૂક્રવારે સવારે આપના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ તેમજ કનુ કળસરીયા પોલીસ કમિશનરને મળ્યા હતા અને છેલ્લી વખત રજુઆત કરી હતી. જો તા.25મી સપ્ટેમ્બર સુધીમાં પરમીશન નહી આપવામાં આવે તો આમરણાંત ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...