• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત આજેશ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે બીજા સોમવારના રોજ

સુરત આજેશ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે બીજા સોમવારના રોજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત આજેશ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે બીજા સોમવારના રોજ શિવજીને તલ ચડાવવા જોઇએ. બીજા સોમવારના રોજ શિવ તાંડવ સ્ત્રોતનું પણ શ્રવણ કરવાથી ખુબ ફાયદો થાય છે. 108 વાર મહામૃત્યુંજયનો જાપ કરવાથી આકસ્મિક સમસ્યામા નીવારણ મેળવી શકાય છે. બીજા સોમવારના રોજ મંદિરમાં રાત્રે 12 કલાકે ચાર પ્રહર પૂજાનું પણ આયોજન થશે. શહેરનાં કંતારેશ્વર, ઇચ્છાનાથ,કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રહરપૂજા યોજાશે. સાથે મંદિરોમાં વહેલીસવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. શિવજીને બિલિપત્ર ખાચ ચડાવવા જોઇએ.

આજે શ્રાવણનો બીજો સોમવાર મંદિરોમાં પારદ શિવલિંગની પૂજા

અન્ય સમાચારો પણ છે...