તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત : રવિવારેમિત્સુ ચાવડાએ રાઇડ્સ ફોર સોલ્જર અભિયાન અંતર્ગત બાઇક

સુરત : રવિવારેમિત્સુ ચાવડાએ રાઇડ્સ ફોર સોલ્જર અભિયાન અંતર્ગત બાઇક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : રવિવારેમિત્સુ ચાવડાએ રાઇડ્સ ફોર સોલ્જર અભિયાન અંતર્ગત બાઇક રાઇડની શરૂઆત કરી હતી. મિત્સુ ચાવડા રાઇડ્સ શરીરથી અપંગ બની ગયેલા ભારતીય સૈનિકો પ્રત્યેની જાગૃતિ માટે કરી રહી છે, જેમાં તેઓ 60 દિવસમાં 27 રાજ્યો, 17 હજાર કિલોમીટર રાઇડ કરીને 102 શહેરોને આવરી લેશે. ફ્લેગ લોચીંગ પ્રસંગે મિત્સુએ જણાવ્યુ હતું કે ‘યુધ્ધમાં થયેલી જાનહાનીથી એક સૈનિકનું જીવન સંદતર બદલાઇ જાય છે. હું વ્હીલચેર બાઉન્ડ હિરોઝ અને વિવિધ સ્પોર્ટસ અને પેરાલિપિક્સમાં એમની સિદ્ધિઓ વિશે લોકોને જાગૃત કરીશ.’ રાઇડને કારગીલ ચોકથી લીલી ઝંડી આપવામાં આવી હતી, જે રાજધાની દિલ્હી ખાતે પૂર્ણ થશે.’

સૈનિકો માટે મિત્સુએ 17 હજાર કિમીની બાઇક રાઇડ શરૂ કરી

અન્ય સમાચારો પણ છે...