તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતના એરપોર્ટ પર ઓક્ટોબરમાં 61800 લોકોએ મુસાફરી કરી, 50 % જેટલા દિલ્હીના

સુરતના એરપોર્ટ પર ઓક્ટોબરમાં 61800 લોકોએ મુસાફરી કરી, 50 % જેટલા દિલ્હીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોવા 4127

હૈદરાબાદ 4501

જયપુર 3682

કલકત્તા 8056

મુંબઇ 5570

પટના 499

ડિસેમ્બરમાં બે નવી ફલાઇટ મળતાં મુસાફરોનો આંકડો 70 હજારને પાર થશે

ટ્રાફિક ગ્રોથ પ્રતિ માસ 75 થી 80 હજાર

^નવા વર્ષ સુધીમાં સુરત એરપોર્ટનો ટ્રાફિક ગ્રોથ 75 થી 80 હજાર પ્રતિ મહિનો થઇ જશે તેમજ સુરત પાછળ છોડી શકે છે.> સંજયજૈન, ડબલ્યુડબલ્યુડબલ્યુએએસ,સભ્ય,
અન્ય સમાચારો પણ છે...