તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત| ગુજરાતનાસુરતમાં જો કોઇના ઘરે સાપ નીકળે તો તેને પકડવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| ગુજરાતનાસુરતમાં જો કોઇના ઘરે સાપ નીકળે તો તેને પકડવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| ગુજરાતનાસુરતમાં જો કોઇના ઘરે સાપ નીકળે તો તેને પકડવા માટે અમુક છોકરીઓ પહોંચી જાય છે. છોકરીઓ કોઇ પણ પ્રકારના સાપને સરળતાથી પકડી લે છે અને તેમને ઇજા પણ પહોંચાડતી નથી. ખરેખર તો અહીં 10 છોકરીઓની ટીમ છે જે નેચર ક્લબ સાથે જોડાયેલી છે. શહેરના લોકોને કહી રાખ્યું છે કે, જ્યારે પણ કોઇ જંગલી પ્રાણી દેખાય તો તેને નુકસાન પહોંચાડે. તેમાંથી બે છોકરીઓ અત્યાર સુધી લગભગ 200 સાપ પકડી ચૂકી છે . એકે તો 3-4 ફૂટનો મગર પણ પક્ડ્યો છે. અમુકના પરિજનો તેમનાથી નારાજ છે તેમ છતાં તેઓ પોતાની જીદ પર કામ કરી રહી છે.

શહેરમાં સાપ પકડતી છોકરીઓએ કહ્યું- રોમાંચક કામ છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો