તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 6 ધોરણ ભણેલા ગુજરાતીએ બદલી નાખી ઝાકિરની જિંદગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 ધોરણ ભણેલા ગુજરાતીએ બદલી નાખી ઝાકિરની જિંદગી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઢાકામાંથયેલા આતંકી હુમલામાં સામેલ આતંકીઓ મૂળ મુંબઈના અને ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ ઝાકિર નાઈકના પ્રવચનોથી પ્રેરાયા હોવાની વાત બહાર આવતા નાઈકને ફરતે વિવાદ ઘેરાતો જાય છે. તપાસ એજન્સીઓ તેમના પ્રવચનો અને પ્રવૃત્તિઓની તપાસ કરી રહી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે મુંબઈમાં ડોક્ટરની પ્રેક્ટિસ કરનારા ઝાકિર નાઈક ઈસ્લામિક સમાજમાં કેવી રીતે આટલું પ્રચલિત નામ બની ગયા. ઝાકિરના જીવનમાં પરિવર્તન લાવનારા મૂળ સુરતમાં જન્મેલા તથા વિશ્વવિખ્યાત ઈસ્લામિક સ્કોલર શેખ અહેમદ દિદાતનો મહત્વપૂર્ણ ફાળો છે. માત્ર 6 ધોરણ સુધી અભ્યાસ કરનારા અને નાની ઉંમરે ગુજરાતથી સાઉથ આફ્રિકામાં જઈને વસેલા દિદાતથી ઝાકિર કયા કારણથી પ્રેરાયા અને પોતાનો વ્યવસાય છોડી તેઓ કેમ ધાર્મિક પ્રચારમાં લાગ્યા તેની વાત ખૂબ રસપ્રદ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો