તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સૌર ઉર્જાનો લોકો વધુમાં વધુ વપરાશ કરીને વિજળી પેદા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |સૌર ઉર્જાનો લોકો વધુમાં વધુ વપરાશ કરીને વિજળી પેદા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સૌર ઉર્જાનો લોકો વધુમાં વધુ વપરાશ કરીને વિજળી પેદા કરે તે માટેના કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. માટે પાલિકા લોકોને પ્રોત્સાહન પુરૂ પાડે તે માટે સોલાર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (એસઇસીઆઇ) દ્વારા સતત પ્રયાસ કરવામાં આવે છે. તેના ભાગરૂપે આવતીકાલે પાલિકાની મુખ્ય કચેરી ખાતે સોલાર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા અને પાલિકા વચ્ચે એમઓયુ કરવામાં આવનાર છે. સમયે શહેરની વિવિધ સંસ્થા પર હાજર રહેવાની છે. એમઓયુ કરવામાં આવ્યા બાદ લોકો પોતાના રહેણાંકની છત પર કેવી રીતે સૌર ઉર્જાનો પ્લાન્ટ નાંખી શકે તે માટેની કાર્યવાહી કરીને લોકો પાસેથી અરજી પણ મંગાવવાની શરૂઆત કરવામાં આવશે.

પાલિકા એમઓયુ કરી સૌર ઉર્જાથી વિજળી પેદા કરવા લોકોને જાગૃત કરશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો