તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પુણા વિસ્તારનો પાલિકામાં સમાવેશ થયાને 10 વર્ષ કરતા વધુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |પુણા વિસ્તારનો પાલિકામાં સમાવેશ થયાને 10 વર્ષ કરતા વધુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પુણા વિસ્તારનો પાલિકામાં સમાવેશ થયાને 10 વર્ષ કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં કેટલીય સોસાયટીઓમાં પાણી અને ડ્રેનેજના કનેકશનની સુવિધા હજુ સુધી પુરી પાડી શકાઇ નથી. જે સોસાયટીઓએ ગ્રાંટ અને આઇસીના નાંણા ભરપાઇ કર્યા હોય તે સોસાયટીમાં પાણી અને ડ્રેનેજ લાઇન નાંખવાની શરૂઆત થશે. જેથી પુણામાં આવેલી રંગ અવધુત સોસાયટી વિભાગ 1માં ડ્રેનેજ લાઇન નાંખવાના કામને મંજુરી આપવામાં આવી છે. ચોમાસા પુરૂ થયા બાદ કામ શરૂ થઇ જશે.

સુવિધા | પુણાની રંગ અવધુત સોસાયટીને ડ્રેનેજ લાઇન મળશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો