તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |મહાનગરપાલિકામાં ત્રીજી શ્રેણી કલાર્કની ભરતી માટે લેવામાં આવેલી પરીક્ષામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |મહાનગરપાલિકામાં ત્રીજી શ્રેણી કલાર્કની ભરતી માટે લેવામાં આવેલી પરીક્ષામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મહાનગરપાલિકામાં ત્રીજી શ્રેણી કલાર્કની ભરતી માટે લેવામાં આવેલી પરીક્ષામાં 4 હજાર કરતા ઉમેદવારો પાસ થયા છે. જેથી આગામી દિવસોમાં તમામ ઉમેદવારોની કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા ઝડપથી લેવામાં આવે તે માટે વખતો વખત ઉમેદવારો દ્વારા પાલિકા કમિશનરને રજુઆત કરી હતી. કારણ કે લેખિત પરીક્ષા ઓગસ્ટ 2015માં લેવામાં આવી હોવાથી એક વર્ષ વિતવા આવ્યુ હોવા છતાં ભરતી માટેના નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. જ્યારે ઉમેદવારોની વખતો વખતની રજુઆતને ધ્યાને રાખીને આગામી ઓગસ્ટના અંત અથવા તો સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં કોમ્પ્યુટરની લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે.

રોજગારી | કલાર્કની ભરતી માટેની પરીક્ષા ઓગસ્ટના અંતમાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો