તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |નોટબંધીની જાહેરાત થયા બાદ રેલવેમાં ચલણી નોટ માન્ય ગણવામાં

સુરત |નોટબંધીની જાહેરાત થયા બાદ રેલવેમાં ચલણી નોટ માન્ય ગણવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |નોટબંધીની જાહેરાત થયા બાદ રેલવેમાં ચલણી નોટ માન્ય ગણવામાં આવતી હતી. પરંતુ મુસાફરોને એટીએમમાંથી રૂપિયા કાઢતા હોવાથી ખાલી થઇ જતા હતા અને ફરી વખત રીલોડ કરવામાં આવતા નહતા. જેને પગલે યાત્રીઓને ટ્રેનમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેમજ નોટ પર પ્રતિબંધ આવ્યા બાદ શહેરીજનો રેલવે સ્ટેશન પર આવેલા પાંચ એટીએમમાં લાઈનમાં ઊભા રહી રૂપિયા કાઢી લીધા હતા. બાદ બેન્કો દ્વારા એટીએમ રૂપિયા નાંખવામાં આવતા હતા. ત્યારે યાત્રીને પડતી હાલાકી અંગે રેલવે એઆરઓ સી આર ગરૂડા દ્વારા બેન્કને રૂપિયા ભરવા અંગે જણાવ્યા બાદ બેન્કો દ્વારા એટીએમમાં રૂપિયા નાંખવામાં આવ્યા હતા. જેને કારણે હવે યાત્રીઓએ ભારે હાલકી વેઠવાનો વારો આવશે નહી અને સરળતાથી રૂપિયા ઉપાડી શકશે.

રેલવે | રેલવે સ્ટેશને એટીએમમાં મુસાફરોને રૂપિયા મળી રહેશે

અન્ય સમાચારો પણ છે...