તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘માણસાઈ વિનાના માનવીની કિંમત નથી’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રવિવારે પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે મઢી જૈન સંઘમાં વિહાર કર્યો હતો. પ્રસંગે તેમણે શ્રાવકોને સંતાનોમાં નિતિમત્તા અને માણસાઇના ગુણોનું સિંચન કરવા બોધ આપ્યો હતો. પ્રસંગે તેમણે કહ્યું કે મુક્તિની મંઝીલે જવું હોય તો માણસાઈના દીવડા પ્રગટાવવા પડે. આજે તો પરિવારમાં મા મરવા પડી હોય અને દીકરા-વહુ જલસા કરવા જાય. માણસાઈ વિનાનો માણસ આત્મા વગરના ખોળિયા જેવો છે.

અન્ય સમાચારો પણ છે...