• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ખેલમહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં અંડર 9 કેટેગરીમાં

સુરત | ખેલમહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં અંડર-9 કેટેગરીમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ખેલમહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં અંડર-9 કેટેગરીમાં 30 મીટર દોડમાં પ્રિયાંશ શાહે ઝોનલ લેવલમાં ત્રીજો ક્રમ, ડિસ્ટ્રીકટ લેવલમાં બીજો ક્રમ મેળવીને સ્ટેટ લેવલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.પ્રિયાંશે રેસ 4.92 સેકેન્ડમાં પુરી કરી હતી.

30 મીટર દોડમાં પ્રિયાંશ શાહ ત્રીજા ક્રમે

પ્રિયાંશ શાહ

Ethletics

અન્ય સમાચારો પણ છે...