તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વાપી સેલવાવ હાઇવે પર બસ અકસ્માતથી ટ્રાફિક જામ સર્જાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી-સેલવાવ હાઇવે પર બસ અકસ્માતથી ટ્રાફિક જામ સર્જાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપીથીસુરત તરફ જતા હાઇવે ઉપર સલવાવ પેટ્રોલ પંપ નજીક રવિવારે સાંજે એક લકઝરી બસના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. જોકે, અકસ્માતમાં સદનસીબે કોઇ જાન હાની થઇ હતી. અકસ્માતના બનાવ અંગે ડુંગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જોકે, પોલીસ કાર્યવાહી કરવાના બદલે અકસ્માતનું સ્થળ મોરાઇમાં આવતું હોવાનું જણાવીને વાપી ટાઉનમા આવે છે એમ માની પરત થઇ હતી જ્યારે ટાઉન પોલીસ પણ ડુંગરા પોલીસની હદ હોવાનું જણાવીને કોઇ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો