તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |કાપોદ્રાની મહાત્મા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે છાયા અને જગદીશ ટેક્ષટાઈલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |કાપોદ્રાની મહાત્મા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે છાયા અને જગદીશ ટેક્ષટાઈલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |કાપોદ્રાની મહાત્મા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે છાયા અને જગદીશ ટેક્ષટાઈલ એમ્બ્રોડરી કારખાનુ આવ્યું છે. દરમિયાન ત્રીજા માળે રવિવારે સવારના 8.30 વાગ્યાના સુમારે વાયરિંગમાં શોર્ટસર્કીટ થઈ આગ લાગ્યા બાદ આગ યાર્નના જથ્થામાં લાગતા ફેલાઈ ગઈ હતી. આગને લીધે 2 એમ્બ્રોડરી મશીન, વાયડિંગ મશીન, 10 ટન યાર્ન જથ્થો, ફર્નીચર, એસી આગમાં ખાખ થઈ ગયું હતું. પાણીના મારો અને આગથી શેડને નુકશાન પહોંચ્યું હતું. આગની જાણ થતાં ફાયર બ્રિગેડે એક કલાકમાં કાબુ મેળવી લીધો હતો.

કાપોદ્રાની ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના એમ્બ્રોડરીના કારખાનામાં આગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો