તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |લાજપોર જેલમાંથી જામીન પર છુટીને મોપેડ પર બે મિત્રો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |લાજપોર જેલમાંથી જામીન પર છુટીને મોપેડ પર બે મિત્રો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |લાજપોર જેલમાંથી જામીન પર છુટીને મોપેડ પર બે મિત્રો સાથે જતા સાગર પાટીલની માથાભારે મહેન્દ્વ કાલીયાએ તેના સાગરીતો સાથે ગોડાદરા બીજ પર હત્યા કરી નાખી હતી. હત્યાના ગુનામાં ડીંડોલી પોલીસે બે હત્યારાને દબોચી લઈને ફોરવ્હીલ ગાડી અને હથિયાર કબજે કર્યુ હતું .લીબાંયતમાં માથાભારે મહેન્દ્વ કાલીયા અને સાગર પાટીલની ગેંગ વચ્ચે ઘણા સમયથી લોહીયાળ જંગ ખેલાય રહી હતી. ડીંડોલી પોલીસે કાલીયાના સાગરીત અવિનાશ ઉર્ફ અવી વાસુદેવ અને સોનુ પટેલની ધરપકડ કરી હતી.

જેલમાંથી છૂટેલા સાગર પાટીલની હત્યામાં બેની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો