તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |કાપોદ્રા રહેતા હિંમત બોરડની બાલાજી રેસિડેન્સી પાસે પહેલા માળે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |કાપોદ્રા રહેતા હિંમત બોરડની બાલાજી રેસિડેન્સી પાસે પહેલા માળે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |કાપોદ્રા રહેતા હિંમત બોરડની બાલાજી રેસિડેન્સી પાસે પહેલા માળે જમીન લેવેચની ઓફિસ આવેલી છે. રાત્રે તેઓ ઓફિસને તાળું મારીને ઘરે ગયા હતા. શનિવારે રાત્રે તસ્કરો ઓફિસનું શટર ઊંચકી ટેબલના ખાનામાંથી રોકડા 2 લાખ રૂપિયા ઉપરાંત 15 હજાર રૂપિયાની ટીવી અને 15 હજાર રૂપિયાની કિંમતનું સીસી કેમેરા માટેનું ડિવીઆર ચોરી કરીને નાસી ગયા હતા. સવારે હિંમતભાઇને ખબર પડતાં તેમણે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

કાપોદ્રામાં જમીન દલાલની ઓફિસમાંથી 2.30 લાખની ચોરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો