તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |વાડીફળીયા કોટ શેરી ખાતે રહેતા ગૌરીબેન (85) શનિવારે સાંજે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |વાડીફળીયા કોટ શેરી ખાતે રહેતા ગૌરીબેન (85) શનિવારે સાંજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વાડીફળીયા કોટ શેરી ખાતે રહેતા ગૌરીબેન (85) શનિવારે સાંજે પોતાના મકાનના મુખ્ય દરવાજા પાસે ખુરશી પર બેઠા હતા. ત્યારે એક અજાણ્યો બાઈક પર આવ્યો હતો અને સરનામું પુછવાનો ડોળ કર્યો હતો. થોડો સમય બાદ વૃદ્ધાને એકલૌ જોતાં ગઠિયાએ તેમના ગળામાંથી રૂ.60 હજારની સોનાની ચેઈન આંચકી નાસી છુટ્યો હતો. ગૌરીબેને બુમાબુમ પણ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો તે પલાયન થઈ ગયો હતો. બનાવ અંગે હસમુખભાઈએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાડીફળિયામાં ઘરઆંગણે બેસેલી વૃદ્ધાના અછોડાની ચીલઝડપ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો