તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ખટોદરા વ્હોરા કબ્રસ્તાન પાસે રહેતા અનુભાઈને તેમના પરિચિત અઝહર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ખટોદરા વ્હોરા કબ્રસ્તાન પાસે રહેતા અનુભાઈને તેમના પરિચિત અઝહર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ખટોદરા વ્હોરા કબ્રસ્તાન પાસે રહેતા અનુભાઈને તેમના પરિચિત અઝહર કાળીયાની ઓફિસ ખરીદવા બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. ઓફિસ માનદરવાજા ખાતે રહેતા સુભાષ કાળીયો અને યોગેશ કાળીયો પોતે ખરીદવા માંગતા હતા જ્યારે અનુભાઈ અને તેમના મિત્ર હસનભાઈ ત્યાં ઓટો કન્સલટન્ટની ઓફિસ શરૂ કરવા માંગતા હતા. અદાવતમાં અનુભાઈના સાળા સંદીપભાઈની હત્યા થઈ હતી. પોલીસે હત્યા પ્રકરણમાં સંડોવાયેલા ઈમરાન શેખ(રહે. આશીયાન એપાર્ટમેન્ટ , રૂદરપુરા)ને શનિવારે ઝડપી પાડ્યો હતો.

ઓફિસ ખરીદવાના ઝગડામાં હત્યા કરનારો વધુ એક ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો