તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTE અંતર્ગત DEO સાથે બુધવારે આચાર્યોની બેઠક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારનારોજ રાઇટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ડી.ઇ.ઓની અધ્યક્ષતામાં તમામ શાળાના આચાર્યોની બેઠક યોજાનાર છે.

રાઇટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી 3000 વધારાની સહાય પેટે ચૂકવવામાં આવે છે. તમામ લાભાર્થીઓનો સમાવેશ ડીબીટી યોજના અંતર્ગત થઇ જાય તે માટે તાત્કાલિક બેંક એકાઉન્ટ ખોલાવવા, આધાર કાર્ડ મેળવવાની વગેરે કામગીરીને ટોચ અગ્રતા આપવાની સૂચના સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આગામી 20 જુલાઇના રોજ નાનપુરા જીવન ભારતી શાળાના રંગભવન હોલમાં સવારે 11 કલાકે એક બેઠક બોલાવી છે. બેઠકમાં સુરત મહાનગર પાલિકા વિસ્તારની તમામ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના આચાર્યને હાજર રહેવા ડી.ઇ.ઓ સૂચના આપી છે. બેઠકમાં વર્ષ 2014-15 થી વર્ષ 2016-17 સુધીમાં રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પ્રવેશ આપેલા વિદ્યાર્થીઓની માહિતી રજૂ કરવા સૂચન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો