તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજાણી લાશમાં હત્યાનો ગુનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |રાંદેર વિસ્તારમાં રામનગર ગાર્ડન પાસે નવી બંધાતી બિલ્ડીંગ નજીક બે દિવસ પહેલા એક યુવકની લાશ મળી આવી હતી. લાશનું રાંદેર પોલીસે પીએમ કરાવતા પીએમ રીપોર્ટમાં બોથડ પદાર્થની હત્યા કરી હોવાનું બહાર આવતા રાંદેર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મરનાર યુવકની હજુ સુધી યે ઓળખ થઈ નથી. મજૂર હોવાની વાત સામે આવે છે. જો કે તે કયા કામ કરતો હતો અને કયા કારણથી તેની હત્યા થઈ તે અંગે પોલીસને કોઈ ચોક્કસ કડી હાથ લાગી નથી.રાંદેર પોલીસે આજુબાજુ મરનારના ફોટા દેખાડીને ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો