તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | પાલએલ.પી.સવાણી ખાતે શાંતિદિપ રેસીડેન્સીમાં ભવ્ય ચાતુર્માસ કાજે પધારેલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | પાલએલ.પી.સવાણી ખાતે શાંતિદિપ રેસીડેન્સીમાં ભવ્ય ચાતુર્માસ કાજે પધારેલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | પાલએલ.પી.સવાણી ખાતે શાંતિદિપ રેસીડેન્સીમાં ભવ્ય ચાતુર્માસ કાજે પધારેલા પ્રવર્તન ગુરુદેવ જ્ઞાનરશ્મિ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં તા.19 જૂલાઇનાં રોજ મંગળવારે સવારે 9 કલાકે ગરવા ગૌરવવંતા ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે જાને ક્યા હે પાસ ગુરુવરકે સબ લોગ દોડ કર જાતે હે વિષય પર વિશિષ્ટ ભાવસંવેદના કરવામાં આવશે. બાળવયે દિક્ષિત થઇ 41 વર્ષના સુદીર્ઘ સંયમ પર્યાવંત ભારતનાં 19 રાજ્યોમાં 63 હજાર કિલોમીટરનો વિહાર કરનાર તપસ્વી-સાધક-વચનસિદ્ધિના ધાર પ્રવર્તક ગુરુદેવ જ્ઞાનરશ્મિ વિજયજીનું ગુરુપૂજન કરવામાં આ‌વશે.

ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશેષ ભાવસંવેદના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો