સિટી રિપોર્ટર | સુરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | સુરત

પાલિકાદ્વારા વરાછા ઝોનમાં દેશભક્તિ અને વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરાયું છે. સ્પર્ધા 5મી ઓગસ્ટે શ્યામા પ્રસાદ મુખરજી હોલ, આઇમાતા સર્કલ, ડી.આર.વર્લ્ડની સામે યોજાશે. સ્પર્ધામાં 9થી 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે દેશ ભક્તિ ગીત અને 5થી 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વેશભૂષા સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં વરાછામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. માટેનાં ફોર્મ પાલિકાની ઓફિસ ખાતે 3જી ઓગસ્ટ પહેલાં ભરી શકાશે.

વરાછાનાં વિદ્યાર્થીઓ માટે ગીત સ્પર્ધા યોજાશે

અન્ય સમાચારો પણ છે...