• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વેડછાનાનવરાપલબ્ધિ મુનિસુવ્રત ધામ તીર્થની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે 11મી

સુરત | વેડછાનાનવરાપલબ્ધિ મુનિસુવ્રત ધામ તીર્થની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે 11મી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વેડછાનાનવરાપલબ્ધિ મુનિસુવ્રત ધામ તીર્થની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે 11મી સુધી યશોવર્મસૂરીશ્વર, રત્નચન્દ્રસૂરીશ્વર, પંન્યાસ ઉદયરત્નવિજયીની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. શુક્રવારે સવારે 10 વાગ્યે સતરભેદી પૂજા અશોકશાહ દ્વારા કરાવાશે. બપોરે 12.30 કલાકે ધ્વજારોહણ, બપોરે 1 વાગે સ્વામીવત્સલય્ય તથા 7 કલાકે નયનરમ્ય મહાપૂજા યોજાશે. શનિવારે સવારે 9 કલાકે નિકેશ સંઘવી દ્વારા સ્નાન પૂજા કરાવાશે. રાતે 8 કલાકે પ્રભુની મહાઆરતી સાથે કાર્યક્રમનું સમાપન થશે.

વેડછામાં સંતોની નિશ્રામાં વિવિધ કાર્યક્રમનું આયોજન

અન્ય સમાચારો પણ છે...