સુરત |સિટી બસ સેવાનો વધુને વધુ લાભ લે તે માટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સિટી બસ સેવાનો વધુને વધુ લાભ લે તે માટે તમામ પ્રયાસ પાલિકાએ શરૂ કર્યા છે. તેમાં રેલવે સ્ટેશન પરથી શહેરના વિવિધ વિસ્તારોમાં દોડતી સિટી બસ આગામી દિવસોમાં વધારવાની સાથે ટ્રેનના સમય પ્રમાણે સિટી બસ દોડાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. કારણ કે સવારે મુંબઇ તરફ જવા માટે ફલાઇગ રાણીના સમયે વિવિધ વિસ્તારમાંથી સ્ટેશન પર સિટી બસ પહોંચતી હોય તે પ્રમાણે સિટી બસનુ ટાઇમ ટેબલ બનાવાશે.

રેલવે | ટ્રેનના સમયને ધ્યાને રાખીને હવે સિટી બસ દોડાવવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...