• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને જોબ મળે તે માટે નેશનલ કેરીયર

સુરત |ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને જોબ મળે તે માટે નેશનલ કેરીયર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને જોબ મળે તે માટે નેશનલ કેરીયર સર્વિસ, ડાયરેકટરેટ ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ ટ્રેનીંગ ગર્વેમેન્ટ ઓફ ગુજરાત, નેશનલ કરીયર સર્વિસ, ચેમ્બર ઓફ સુરત, મોડલ કેરીયર સેન્ટર સુરત અને ડ્રીસ્ટીકટ એમ્પલોયમેન્ટ ઓફિસ તાપી દ્વારા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 ફેબ્રુઆરીના રોજ સવારે 9 કલાકે સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેનશન સેન્ટર, સરસાણા, અલથાણ રોડ ખાતે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જોબફેરમાં 150થી વધુ કંપનીઓ જોડાશે.

રોજગાર | સરસાણા ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...