• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પ્રણવ પારિજાત ટ્રસ્ટ મહાગુજરાત ગાંધર્વ સંગીત સંચાલિત પ્રારંભિક વિભાગમાં

સુરત |પ્રણવ પારિજાત ટ્રસ્ટ મહાગુજરાત ગાંધર્વ સંગીત સંચાલિત પ્રારંભિક વિભાગમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પ્રણવ પારિજાત ટ્રસ્ટ મહાગુજરાત ગાંધર્વ સંગીત સંચાલિત પ્રારંભિક વિભાગમાં ભારતીમૈયા વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓ તબલા વાદનમાં અનુક્રમે નીલ,પૂંજીલ, પાર્થિવ, પાર્થિક, જિજ્ઞેશ તથા શાળાના સંગીત શિક્ષક ભૃગેશ પટેલ સંગીત પ્રવેશમાં હાર્મોનિયમ અને ગાયનમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીઓને માર્ગદર્શન શાળાના તબલા શિક્ષક ભૃગેશ પટેલે આપ્યું.

ભારતીમૈયા શાળામાં સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...