ચીખલીમાં લેપ્ટો.શિયાળામાં દેખાયો, 1નું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ચોમાસામાંખેતશ્રમિકો પર કહેર વર્તાવતો જીવલેણ લેપ્ટોસ્પાઈરોસીસ શિયાળામાં દેખાયો છે. ચિખલીના એકને લેપ્ટો. હોવાનું નિદાન થતાં નવસારી સિવિલ બાદ વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ લવાતા રસ્તામાં મોત નીપજ્યું હતું. ચીખલીના ટાંકલગામ રહેતાં ઈશ્વર રાઠોડ (40) ગણદેવી સુગર મીલમાં સુપરવાઈઝર હતાં. ગત 7મીના રોજ ખારેલ પીએચસી બાદ નવસારી સિવિલમાં ખસેડાયો હતો. ઈશ્વરભાઈને લેપ્ટોસ્પાઈરોસીસ થયોનું નિદાન થતાં વધુ સારવાર્થે સુરત નવી સિવિલ ખાતે રિફર કરાયો હતો પરંતુ સિવિલના ટ્રોમા સેન્ટર ખાતે લાવતા પહેલા રસ્તામાં મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...