• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત :શ્રી સત્ય યોગ સંસ્થા દ્વારા વિશ્વ યોગ દિન નિમિત્તે

સુરત :શ્રી સત્ય યોગ સંસ્થા દ્વારા વિશ્વ યોગ દિન નિમિત્તે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :શ્રી સત્ય યોગ સંસ્થા દ્વારા વિશ્વ યોગ દિન નિમિત્તે શહેરવાસીઓ રોગ મુક્ત, તણાવમુક્ત તેમજ જીવન આધ્યાત્મિક માર્ગ તરફ વળે તેવા શુદ્ધ ઉદ્દેશ સાથે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.આ શિબિર અગામી તારીખ 17 જૂનથી 26 જૂન સુધી મોટા વરાછા એસએમસી હોલ ખાતે રાખવામાં આવી છે.

શ્રી સત્ય યોગ સંસ્થા દ્વારા ધ્યાન શિબિર

અન્ય સમાચારો પણ છે...