તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી રિપોર્ટર @srt_cb

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @srt_cbસિમ્બાયોસીસયુનિવર્સિટી દ્વારા સુરતનાં ડો.ધર્મેન્દ્ર શેઠને બે દિવસીય પ્રવચન શ્રેણી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. એમણે વિશ્વના વિવિધ દેશોના વિદ્યાર્થીઓ માટે ‘અંગ્રેજી વિષયમાં શબ્દભંડોળ’ અને ‘ઇંગ્લિશ ફોર એન્જીનિયર્સ’ વિષય પર પ્રવચન આપ્યું હતું. ડો.શેઠ છેલ્લા બે દાયકાથી અંગ્રેજી વિષય શિક્ષણ સાથે સંકળાયેલા છે. તેઓ ભારતના અંગ્રેજી વિષય શિક્ષકો માટેના રાષ્ટ્રીય સંગઠન ઇએલટીએઆઇનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ છે તેમજ હાલમાં તેઓ એમઓઇસીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગનાં વડા તરીકે સેવા આપી રહ્યાં છે.

ડો.ધર્મેન્દ્ર શેઠે સિમ્બાયોસીસ યુનિ.માં લેક્ચર આપ્યું

અન્ય સમાચારો પણ છે...