તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘મીટ એક્સપર્ટ’ સેશનનું આયોજન કરાયુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચહેરાનીટ્રીટમેન્ટ અને ચહેરા પર કેવી કોસ્મેટિક વસ્તુઓ લગાડી જોઈએ તે સુરતીઓ જાણી શકે માટે એક ક્લિનિક દ્વારા ‘મીટ એક્સપર્ટ’ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.રશ્મી શંકરે જણાવ્યુ હતું કે, આજે લોકોને પરફેક્ટ ચહેરાની જરૂર હોય છે. મહિલાઓ અને યુવતીઓ મેકઅપ કરીને બહાર નિકળે છે. મેકઅપ આજનાં સમયમાં જરૂરી બની ગયો છે. મેકઅપ કરવા કરતાં તેને કેવી રીતે રિમુવ કરવામાં આવે છે તે સૌથી અગત્યનું છે. જ્યારે મેકઅપ રિમુવ કરવાનું હોય ત્યારે મેકઅપ રિમુવરનો ઉપયોગ કરો અથવા મેકઅપ રિમુવર હોય ત્યારે બેબી ઓઈલ દ્વારા ચહેરાને સાફ કર્યા બાદ તેને ચહેરાને પાણી વડે ધોઈ નાંખવો. જ્યારે ચહેરા પર મેકઅપને બરોબર સાફ કરવામાં આવે ત્યારે ત્વચાને ડેમેજ થવાની શક્યતા છે.એટલે મેકઅપ વ્યવસ્થિત સાફ કરવો જરૂરી છે અને મેકઅપને ચહેરા પર 8 કલાકથી વધારે રાખવો જોઈએ.આમ કરવાથી પણ ચહેરાની સ્ક્રીન પર આડઅસર થવાની શક્યતા છે.

બેબી ઓઇલથી ચહેરાને સાફ કર્યાં બાદ મેકઅપ રિમૂવ કરો
અન્ય સમાચારો પણ છે...