તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતીઓ માટે દિવ્ય ભાસ્કરનાં કોમ્પ્યુટર ક્લાસ ફરી શરૂ થયા

સુરતીઓ માટે દિવ્ય ભાસ્કરનાં કોમ્પ્યુટર ક્લાસ ફરી શરૂ થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વે દિવ્ય ભાસ્કરનાં વાચકો પોતાના વિસ્તારમાં કોમ્પ્યુટરની તાલીમ મેળવી શકે છે. બેટર કેરિયર મેનેજમેન્ટનાં સહયોગથી એલ.પી.સવાણી સર્કલ, રાંદેર, દિલ્હી ગેટ, કતારગામમાં કોમ્પ્યુટર ક્લાસ સફળતા પૂવર્ક ચાલી રહ્યાં છે.આ કોમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામમાં 40 કે તેથી વધુ ઉંમરના સિટીઝન્સ ભાગ લઈ શકશે. ગૃહિણીઓ માટે 30 કે તેથી વધુની ઉંમર રાખવામાં આવી છે.

} એરિયા | એલ.પી.સવાણીસર્કલ

203 ગ્રીન પ્લાઝા, એલ.પી.સવાણી સર્કલની નજીક, હની પાર્ક રોડ.

}ફોરરજીસ્ટ્રેશન | 9825042891/0261-2737500

}એરિયા| રાંદેર

9 પટેલ પાર્ક, વેલકમ ટાવરની નજીક, તડવાડી મેઇન રોડ, રાંદેર

}ફોરરજીસ્ટ્રેશન| 9825160603/0261-2760462

}એરિયા| દિલ્હીગેટ

2042 બેલ્જિયમ સ્ક્વેર, લિનિયર બસ સ્ટેન્ડ નજીક, રીંગરોગ, દિલ્હી ગેટ

}ફોરરજીસ્ટ્રેશન | 0261-2601016

}એરિયા| કતારગામ

પ્રમુખકોમ્પ્યુટર એકેડમી, મમતા રેસ્ટોરન્ટની ઉપર, સિંગણપોર ચાર રસ્તા, કતારગામ

}ફોરરજીસ્ટ્રેશન | 9033235896/ 9157325435

અન્ય સમાચારો પણ છે...