તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનીંગ (NCERT) ડિપાર્ટમેન્ટ

સુરત |નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનીંગ (NCERT) ડિપાર્ટમેન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનીંગ (NCERT) ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન ઇન આર્ટસ એન્ડ ઍસ્થેટિક્સ ન્યુ દિલ્હી દ્વારા 15થી 19 નવેમ્બર દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાએ કલા ઉત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. જે અંતર્ગત શાળાઓમાં સંગીત કલા, નૃત્ય કલા, નાટ્ય કલા અને દૃશ્ય કલામાં ઉત્સાહી, રસ ધરાવતા વિદ્યાર્થીઓની શાળા કક્ષાએ સ્પર્ધા યોજાશે. જેમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરનારની પૂરી વિગત સાથે 4 ઓક્ટોબર સુધીમાં એન્ટ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભેસ્તાન ખાતે કરવાની રહેશે.

NCERT દ્વારા જિલ્લા કક્ષાએ કલા ઉત્સવની ઉજવણી કરાશે

અન્ય સમાચારો પણ છે...