• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | અઠવાલાઇન્સખાતે આવેલી વનિતા વિશ્રામમાં જીલ્લા કક્ષાની અંડર 14 છોકરીઓની

સુરત | અઠવાલાઇન્સખાતે આવેલી વનિતા વિશ્રામમાં જીલ્લા કક્ષાની અંડર-14 છોકરીઓની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અઠવાલાઇન્સખાતે આવેલી વનિતા વિશ્રામમાં જીલ્લા કક્ષાની અંડર-14 છોકરીઓની થ્રો બોલ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં કુલ નવ ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વનિતા વિશ્રામની PVT ઇંગ્લિશ મિડીયમની ટીમ વિજેતા બની હતી. કોમ્પિટીશનની ફાઇનલમાં ટીમ PVT ગુજરાતી માધ્યમની ટીમ સાથે 21-10થી વિજેતા બની હતી.

અંડર-14 થ્રો બોલમાં PVT ટીમ ચેમ્પિયન

Throwball

અન્ય સમાચારો પણ છે...